બ્લોગ વિષે

Thank you for stopping by here…

“સૂરજના સપના” બ્લોગના થોડા રૂપરંગ બદલ્યા તો થયું લાવ, એના વિષે થોડી માહિતી પણ અહિં મૂકી દઉં.

એની સવલતો વિષેઃ

  • હવે કૉમેન્ટ્સમાં ગુજરાતી પણ લખી શકાશે. “F12” દબાવવાથી ઇંગ્લીશમાંથી ગુજરાતીમાં લખી શકાશે. (આભાર વિશાલ મોણપૂરા.) શબ્દો ફૉનેટીકલી ટાઇપ કરવાથી ગુજરાતીમાં લખાતું જોઇ શકાશે.
  • નવી પોસ્ટ મૂકવામાં આવે એ આપને ઇમેલથી જાણ થાય તે માટે “
  • મેઘધનુષના રંગોઃ છેલ્લી સાત પોસ્ટ્સની લીંક્સ.
  • આપના પ્રતિભાવ:વાચકોએ કરેલી કૉમેન્ટ્સ.
  • અક્ષયપાત્ર:બ્લોગ અર્ચિવ. મહીનો, વર્ષ અને ટોટલ પોસ્ટ્સની માહિતી.
  • તારામૈત્રક:પોસ્ટ્સની કૅટેગરીસને જોઇ શકાય.
  • ‘સૂરજના સપના’માં શોધો:સમગ્ર બ્લોગમાંથી કોઇ શબ્દ કે વાક્ય શોધવા માટે.
  • પ્રસાદ:મને ગમતા ગઝલના શેર અથવા પંક્તિઓ, જે દરેક પેજલોડ વખતે રીફ્રેશ થશે.
  • ફેસબુક ફ્રેન્ડસઃસૂરજના સપના ફેસબુક પેજને લાઇક કરવા માટેની સવલત.

આપના સલાહ સૂચનો અને વિચારો આવકાર્ય છે.

ઇમેલઃ

surajnasapna@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*